shailsilversmile
Saturday, May 7, 2011
સફળતા
એક વીચારને ગ્રહણ કરો; તેને તમારું જીવન સર્વસ્વ બનાવી દો; તેના વીશે ચીંતન કરો, તેના સ્વપ્ન સેવો. એ વીચાર પર જ જીવો; તમારું મસ્તીષ્ક, તમારા સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને તમારા શરીરનું અંગેઅંગ – એ બધાંને એ વીચારથી ભરી દો, અને એ સીવાયના અન્ય સર્વવીચારોને બાજુ પર મુકી દો. સફળતા મેળવવાનો આ જ એક માર્ગ છે, અને આ રીતે જ
કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે, ભલે હજરો વાર એ ઠોકર ખાય, પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.
Swami vivekanad is been always pratical and full of positive thinking always..
his thought gives a big push to achive ur aims and stand up and fight for ur goals….:)
his thought gives a big push to achive ur aims and stand up and fight for ur goals….:)
Friday, May 6, 2011
Subscribe to:
Posts (Atom)